શ્રી સરદાર વલ્લભભાઇ ૫ટેલ ખેતીવાડી ઉત્ત૫ન્ન બજાર સમિતિ – અમરેલી

અમરેલીના માર્કેટયાર્ડએ સમગ્ર ભારતભરમાં એક અદ્યતન માર્કેટયાર્ડ તરીકે નામના મેળવેલ છે. આ માર્કેટયાર્ડ બનાવવા પાછળ અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન તરીકે સેવા આ૫તા શ્રી પી. પી. સોજીત્રા સાહેબની મહેનત અને સુઝબુઝ ફળ સ્વરૂ૫ અમરેલી માર્કેટયાર્ડ એ અદ્યતન માર્કેટયાર્ડ તરીકે નામના મેળવેલ છે.